- IPL 2024નું શેડ્યૂલ ગુરુવાર એટલે કે 22 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું
- પ્રથમ 17 દિવસનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે
- ચેન્નાઈના ચેપોકમાં પ્રથમ મેચ RCB અને CSK વચ્ચે રમાશે
IPL 2024નું શેડ્યૂલ ગુરુવાર એટલે કે 22 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ 17 દિવસનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 22 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન 21 મેચો યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઈના ચેપોકમાં પ્રથમ મેચ RCB અને CSK વચ્ચે રમાશે. આ સમયગાળા દરમિયાન કુલ 10 શહેરોમાં મેચો રમાશે. જેમાં ચાર ડબલ હેડર મેચનો પણ સમાવેશ થાય છે. બપોરના મેચોની લાઈવ એક્શન બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને સાંજની મેચો 7.30 વાગ્યે શરૂ થશે.
IPL 2024નું શેડ્યૂલ ગુરુવાર 22 માર્ચે જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ 17 દિવસનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 22 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન 21 મેચો યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઈના ચેપોકમાં પ્રથમ મેચ RCB અને CSK વચ્ચે રમાશે. આ સમયગાળા દરમિયાન કુલ 10 શહેરોમાં મેચો રમાશે. જેમાં ચાર ડબલ હેડર મેચનો પણ સમાવેશ થાય છે. બપોરના મેચોની લાઈવ એક્શન બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને સાંજની મેચો 7.30 વાગ્યે શરૂ થશે.
અત્યાર સુધીની તમામ 10 ટીમોનું શેડ્યૂલ જુઓ
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
- 22 માર્ચ: CSK vs RCB (ચેન્નઈ)
- 26 માર્ચ: CSK વિ ગુજરાત ટાઇટન્સ (ચેન્નઈ)
- 31 માર્ચ: DC vs CSK (વિશાખાપટ્ટનમ)
- 5 એપ્રિલ: SRH vs CSK (હૈદરાબાદ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
- 22 માર્ચ: CSK vs RCB (ચેન્નઈ)
- 25 માર્ચ: RCB vs પંજાબ કિંગ્સ (બેંગલુરુ)
- 29 માર્ચ: RCB vs KKR (બેંગલુરુ)
- 2 એપ્રિલ: RCB vs LSG (બેંગલુરુ)
- 6 એપ્રિલ: RR vs RCB (જયપુર)
પંજાબ કિંગ્સ (PBKS)
- 23 માર્ચ: PBKS vs DC (મુલ્લાનપુર)
- 25 માર્ચ: RCB vs PBKS (બેંગલુરુ)
- 30 માર્ચ: LSG vs PBKS (લખનૌ)
- 4 એપ્રિલ: GT vs PBKS (અમદાવાદ)
દિલ્હી કેપિટલ્સ (DC)
- 23 માર્ચ: PBKS vs DC (મુલ્લાનપુર)
- 28 માર્ચ: RR vs DC (જયપુર)
- 31 માર્ચ: DC vs CSK (વિશાખાપટ્ટનમ)
- 3 એપ્રિલ: DC vs KKR (વિશાખાપટ્ટનમ)
- 7 એપ્રિલ: MI vs DC (મુંબઈ)
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
- 23 માર્ચ: KKR vs SRH (કોલકાતા)
- 29 માર્ચ: RCB vs KKR (બેંગલુરુ)
- 3 એપ્રિલ: DC vs KKR (વિશાખાપટ્ટનમ)
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
- 23 માર્ચ: KKR vs SRH (કોલકાતા)
- 27 માર્ચ: SRH vs MI (હૈદરાબાદ)
- 31 માર્ચ: GT vs SRH (અમદાવાદ)
- 5 એપ્રિલ: SRH vs CSK (હૈદરાબાદ)
રાજસ્થાન રોયલ્સ (RR)
- 24 માર્ચ: RR vs LSG (જયપુર)
- 28 માર્ચ: RR vs DC (જયપુર)
- 1 એપ્રિલ: MI vs RR (મુંબઈ)
- 6 એપ્રિલ: RR vs RCB (જયપુર)
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
- 24 માર્ચ: RR vs LSG (જયપુર)
- 30 માર્ચ: LSG vs PBKS (લખનૌ)
- 2 એપ્રિલ: RCB vs LSG (બેંગલુરુ)
- 7 એપ્રિલ: LSG vs GT (લખનૌ)
ગુજરાત ટાઇટન્સ (GT)
- 24 માર્ચ: GT vs MI (અમદાવાદ)
- 26 માર્ચ: CSK vs GT (ચેન્નઈ)
- 31 માર્ચ: GT vs SRH (અમદાવાદ)
- 4 એપ્રિલ: GT vs PBKS (અમદાવાદ)
- 7 એપ્રિલ: LSG vs GT (લખનૌ)
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
- 24 માર્ચ: GT vs MI (અમદાવાદ)
- 27 માર્ચ: SRH vs MI (હૈદરાબાદ)
- 1 એપ્રિલ: MI vs RR (મુંબઈ)
- 7 એપ્રિલ: MI vs DC (મુંબઈ)