- RCBએ પંજાબ કિંગ્સને 60 રને હરાવ્યું
- પંજાબ કિંગ્સ પોઇન્ટ્સ ટેબલ પર 8માં ક્રમે
- પ્લેઓફની રેસમાંથી બહાર થયું પંજાબ
IPLની 58મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સ સામે મોટી જીત નોંધાવી હતી. ધર્મશાલામાં રમાયેલી મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ આરસીબીની આશા જીવંત છે. આરસીબીની આ સતત ચોથી જીત છે. આ હાર બાદ પંજાબ કિંગ્સનું પ્લેઓફમાં જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. પંજાબ કિંગ્સની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે.
આ રીતે તે બહાર થયું પંજાબ













