- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
- આ સિઝનની સૌથી મોટી મેચ રમાવા જઈ રહી છે
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આ સિઝનની સૌથી મોટી મેચ રમાવા જઈ રહી છે. આ મેચ સાથે IPLની આ સિઝનમાં પ્લેઓફની ચોથી ટીમ ફાઇનલિસ્ટ બની જશે. વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા મોટા સ્ટાર ખેલાડીઓ ધરાવતી બંને ટીમોના ચાહકોમાં આ મેચનો ભારે ક્રેઝ છે. સ્થિતિ એવી છે કે બેંગલુરુના રસ્તાઓ જામ થઈ ગયા છે.
રસ્તાઓ લાલ અને પીળા રંગમાં રંગાયા













