- IPL 2024 પહેલા SRHએ કેપ્ટન બદલ્યો
- ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ કેપ્ટન બનાવ્યો
- એડન માર્કરામ પાસેથી જવાબદારી છીનવી
IPL 2024 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ ફેન્સ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. IPL 2024 પહેલાથી જ રોહિત શર્મા પાસેથી સુકાનીપદ છીનવીને અને હાર્દિક પંડ્યાને સુકાની સોંપવાનો મુદ્દો ચર્ચામાં છે. હવે સનરાઇઝર્સ હૈદરાબાદે પણ પોતાનો કેપ્ટન બદલ્યો છે. IPL વિજેતા ટીમે ગયા વર્ષે ટીમની કેપ્ટનશિપ કરનાર ખેલાડી એડન માર્કરામ પાસેથી જવાબદારી છીનવી લીધી છે અને આ જવાબદારી નવા ખેલાડીને સોંપી છે. આવો તમને જણાવીએ કે હૈદરાબાદે ક્યા ખેલાડીને કેપ્ટન બનાવ્યો છે.
આ સ્ટારને કેપ્ટનશીપ મળી













