• સાથે મિશેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
  • ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને પણ 20 કરોડ રૂપિયામાં વેચાયો
  • તમામ ફ્રેન્ચાઇઝીની સંપૂર્ણ સ્કવોડ જાણો

આજે દુબઈમાં ખેલાડીઓની હરાજીનું બજાર સજાયું હતું. આઈપીએલની હરાજી પ્રથમ વખત ભારતની બહાર યોજાઈ હતી. આ હરાજીમાં ઘણા ખેલાડીઓ પર કરોડોની બોલી લગાવવામાં આવી હતી. ઘણા ખેલાડીઓએ રેકોર્ડ બ્રેક કમાણી પણ કરી છે. હરાજી બાદ IPLની તમામ 10 ટીમો સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તમે દરેક ટીમના ખેલાડીઓના બદલાયેલા ચહેરા જોશો. આ હરાજી સાથે મિશેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદ્યો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને પણ 20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આવો અમે તમને તમામ 10 ટીમોની સ્કવોડ જણાવીએ.

મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ ટીમ

રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ડેવલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, ટિમ ડેવિડ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય, જેસન બેહરેનડોર્ફ, રોમારીયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, હાર્દિક પંડ્યા, શ્રેયસ ગોપાલ, નુવાન તુશારા, અંશુલ કંબોજ, મોહમ્મદ નબી, નમન ધીર, શિવાલિક શર્મા.

ચેન્નાઈ સુપર કિંગ્સની સંપૂર્ણ ટીમ

એમએસ ધોની (કેપ્ટન), દીપક ચહર, મોઈન અલી, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, રૂતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગેરકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અજય મંડલ, મથીષા પાથિરાના, અજિંક્ય રહાણે, શેખ રશીદ, મુકેશ ચૌધરી, મિચેલ સેન્ટનર, સિમરજીત સિંહ, પ્રશાંત સોલંકી, મહેશ થીક્ષણા, નિશાંત સિંધુ, રચીન રવિન્દ્ર, ડેરેલ મિચેલ, સમીર રિઝવી, શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, અવનીશ રાવ અરાવલી

દિલ્હી કેપિટલ્સની સંપૂર્ણ ટીમ

રિષભ પંત, ડેવિડ વોર્નર, વિક્કી ઓસ્ટવાલ, પ્રવીણ દુબે, પૃથ્વી શો, એનરિક નોર્ટજે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ, લુંગી એનગીડી, ખલીલ અહેમદ, મિચેલ માર્શ, લલિત યાદવ, ઈશાંત શર્મા, યશ ધૂલ, હેરી બ્રુક, મુકેશ કુમાર, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુમાર કુશાગ્ર, રસિખ ડાર, રિકી ભુઈ, જે રિચર્ડસન, શાઈ હોપ, સુમિત કુમાર, સ્વસ્તિક છિકારા

સનરાઇઝર્સ હૈદરાબાદની સંપૂર્ણ ટીમ

અબ્દુલ સમદ, એડન માર્કરમ, અભિષેક શર્મા, માર્કો જેન્સન, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, ટી. નટરાજન, મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, અનમોલપ્રીત સિંહ, ઉમરાન મલિક, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ, નીતિશ કુમાર રેડ્ડી, ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ, જયદેવ ઉનડકટ, વાનિન્દુ હસરંગા, આકાશ સિંહ, જથાવેદ સુબ્રમણ્યન

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સંપૂર્ણ ટીમ

ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, અનુજ રાવત, દિનેશ કાર્તિક, રજત પાટીદાર, સુયશ પ્રભુદેસાઈ, મહિપાલ લોમરોર, વિલ જેક્સ, કર્ણ શર્મા, મયંક ડાગર, વિજયકુમાર વિશાક, મનોજ ભંડાગે, આકાશ દીપ, રીસ ટોપલે, મોહમ્મદ સિરાજ, રાજન કુમાર, કેમેરોન ગ્રીન, યશ દયાલ, ટોમ કરન, અલ્ઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, સૌરવ ચૌહાણ, સ્વપ્નિલ સિંહ

પંજાબ કિંગ્સની સંપૂર્ણ ટીમ

શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, જિતેશ શર્મા, ઋષિ ધવન, લિયમ લિવિંગસ્ટન, સિકંદર રઝા, અથર્વ તાયડે, નાથન એલિસ, સેમ કરન, અર્શદીપ સિંહ, કગીસો રબાડા, રાહુલ ચહર, હરપ્રીત બ્રાર, હરપ્રીત ભાટિયા, વિદવથ કાવરપ્પા, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, શિવમ સિંહ, આશુતોષ શર્મા, શશાંક સિંહ, તનય ત્યાગરાજન, વિશ્વનાથ પ્રતાપ સિંહ, પ્રિન્સ ચૌધરી, રિલે રૂસો

કોલકાતા નાઇટ રાઇડર્સની સંપૂર્ણ ટીમ

રિંકુ સિંહ, નિતીશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, જેસન રોય, સુનીલ નારાયણ, શ્રેયસ ઐયર (કેપ્ટન), સુયશ શર્મા, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી, કેએસ ભરત, વૈભવ અરોરા, ચેતન સાકરિયા, અંગકૃષ્ણ રઘુવંશી, મિચેલ સ્ટાર્ક, રમનદીપ સિંહ, મનીષ પાંડે, મુજીબ ઉર રહેમાન, શેરફેન રધરફોર્ડ, ગસ એટકિન્સન, સાકિબ હુસૈન

ગુજરાત ટાઇટન્સની સંપૂર્ણ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, કેન વિલિયમસન, દર્શન નલકાંડે, જયંત યાદવ, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, સાઈ કિશોર, રાશિદ ખાન, નૂર અહેમદ, જોશુઆ લિટલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, શાહરૂખ ખાન, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સુશાંત મિશ્રા, સ્પેન્સર જોન્સન, રોબિન મિન્ઝ

લખનૌ સુપરજાયન્ટ્સની સંપૂર્ણ ટીમ

કેએલ રાહુલ (કેપ્ટન), નિકોલસ પૂરન, ક્વિન્ટન ડી કોક, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, કાયલ મેયર્સ, દેવદત્ત પડિક્કલ, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, યશ ઠાકુર, પ્રેરક માંકડ, અમિત મિશ્રા, મયંક યાદવ, માર્ક વૂડ, મોહસીન ખાન, કે. ગૌતમ, અર્શિન કુલકર્ણી, શિવમ માવી, એમ. સિદ્ધાર્થ, ડેવિડ વિલી, એશ્ટન ટર્નર, મોહમ્મદ અરશદ ખાન

રાજસ્થાન રોયલ્સની સંપૂર્ણ ટીમ

સંજુ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયન પરાગ, ડોનોવન ફરેરા, ધ્રુવ જુરેલ, ક્રુણાલ રાઠોડ, કુલદીપ સેન, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, એડમ ઝમ્પા, રોવમેન પોવેલ, આવેશ ખાન, શુભમ દુબે, આબિદ મુશ્તાક, ટોમ કોહલર-કેડમોર, નાન્દ્રે બર્ગર

  • Follow us on: