- BCCI, IPL અને જાહેરાતોથી કમાય છે અંદાજે 75 કરોડ રૂપિયા
- રાહુલ BCCIના એ ગ્રેડ કોન્ટ્રાક્ટમાં સામેલ
- આ કોન્ટ્રાક્ટથી વર્ષે 5 કરોડ રૂપિયા કમાય છે
રાહુલ-આથિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, ભારતના સ્ટાર બેટ્સમેન રાહુલ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કરશે. મળતી માહિતિ અનુસાર આ લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલાના ઘરમાં ધામધૂમથી લગ્નના ફંક્શન થઈ શકે છે. લગ્નમાં ખાસ લોકોને જ બોલાવવામાં આવ્યા છે. તેને સીક્રેટ રાખવાનો પ્રયાસ કરાયો છે. જો કે લગ્નની તૈયારીઓની ચર્ચા છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે.આઈપીએલના મોંઘા ખેલાડીઓમાંથી એક રાહુલ છે અને લગ્નમાં કોઈ ખામી રાખવા ઈચ્છતા નથી.
કેટલી છે રાહુલની નેટવર્થ













