- અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ રમાઈ રહી છે
- બોલરને બોલરને માથામાં બોલ વાગ્યો
- ગંભીર રીતે ઘાયલ થયો ખેલાડી
આ દિવસોમાં અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ રમાઈ રહી છે. જેમાં સાન ફ્રાન્સિસ્કો અને સિએટલ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોના એક ફાસ્ટ બોલરને માથામાં બોલ વાગ્યો હતો અને તે પીચ પર પડી ગયો હતો. બોલ વાગવાથી ખેલાડી પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મેચ દરમિયાન બનેલી ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કાર્મિલ લે રોક્સના માથામાં વાગ્યો બોલ













