ભારતમાં લાઈવ કેવી રીતે જોવી?
તમને જણાવી દઈએ કે PSL 2024ની મેચો ભારતમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે નહીં. પરંતુ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ અને વેબસાઈટ દ્વારા કરવામાં આવશે, જ્યાં તમે આખી સીઝન લાઈવ જોઈ શકશો.
શું હશે મેચોનો સમય?
PSL 2024માં રમાનારી મેચો રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ સિવાય ડબલ હેડરની પ્રથમ મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે.
ક્વેટા ગ્લેડીયેટર્સમાં ફેરફાર
તમને જણાવી દઈએ કે આ સીઝન માટે ક્વેટા ગ્લેડીયેટર્સની કેપ્ટનશીપમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરફરાઝ ખાનના સ્થાને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રિલે રોસોને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરાંગા અને વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર અકીલ હુસૈન 9મી સિઝન માટે ક્વેટા ગ્લેડીયેટર્સમાં જોડાયા છે.
PSL 2024 માટે તમામ ટીમોનું સ્કવોડ
ઈસ્લામાબાદ યુનાઈટેડ- શાદાબ ખાન (કેપ્ટન), નસીમ શાહ, જોર્ડન કોક્સ, ઈમાદ વસીમ, આઝમ ખાન, ફહીમ અશરફ, એલેક્સ હેલ્સ, કોલિન મુનરો, રુમ્માન રઈસ, ટાઈમલ મિલ્સ, મેથ્યુ ફોર્ડ, સલમાન અલી આગા, કાસિમ અકરમ, શહાબ ખાન, હુનૈન શાહ, ઉબેદ શાહ, શામિલ હુસૈન, ટોમ કરન.
કરાચી કિંગ્સ- શાન મસૂદ (કેપ્ટન), કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, મોહમ્મદ નવાઝ, જેમ્સ વિન્સ, હસન અલી, શોએબ મલિક, તબરેઝ શમ્સી, મીર હમઝા, મોહમ્મદ અખલાક, મોહમ્મદ ઈરફાન ખાન, ટિમ સીફર્ટ, મોહમ્મદ આમિર ખાન, અનવર અલી. અરાફાત મિન્હાસ, સિરાજુદ્દીન, સાદ બેગ, જેમી ઓવરટન.
લાહોર કલંદર્સ- શાહીન શાહ આફ્રિદી (કેપ્ટન), ફખર ઝમાન, રાસી વાન ડેર ડુસેન, હારિસ રઉફ, ડેવિડ વિઝા, સિકંદર રઝા, અબ્દુલ્લા શફીક, જમાન ખાન, મિર્ઝા તાહિર બેગ, રાશિદ ખાન, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ ઈમરાન જુનિયર, અહેસાન ભટ્ટી, ડેન લોરેન્સ, જહાન્દદ ખાન, સૈયદ ફરીદૌન મહમૂદ, શાઈ હોપ, કામરાન ગુલામ.
મુલ્તાન સુલ્તાન- મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), ઈફ્તિખાર અહેમદ, ડેવિડ વિલી, ખુશદિલ શાહ, ઉસામા મીર, ડેવિડ મલાન, અબ્બાસ આફ્રિદી, રીસ ટોપલી, ઈહસાનુલ્લાહ, ફૈઝલ અકરમ, રીઝા હેન્ડ્રીક્સ, તૈયબ તાહિર, શાહનવાઝ દહાની, મોહમ્મદ અલી, ઉસ્માન ખાન, યાસિર ખાન, ક્રિસ જોર્ડન, આફતાબ ઈબ્રાહીમ.
પેશાવર ઝલ્મી- બાબર આઝમ (કેપ્ટન), રોવમેન પોવેલ, નૂર અહેમદ, સેમ અયુબ, ટોમ કોહલર-કેડમોર, આસિફ અલી, મોહમ્મદ હારિસ, આમિર જમાલ, નવીન ઉલ હક, ખુર્રમ શહઝાદ, સલમાન ઇર્શાદ, આરિફ યાકુબ, હસીબુલ્લા ખાન, ઉમૈર આફ્રિદી , ડેન મૂસલે, મોહમ્મદ ઝીશાન, લુંગી એનગીડી, મેહરાન મુમતાઝ.
ક્વેટા ગ્લેડીયેટર્સ- રિલે રુસો (કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, મોહમ્મદ આમીર, મોહમ્મદ વસીમ જુનિયર, જેસન રોય, વાનિન્દુ હસરંગા, સરફરાઝ અહેમદ, અબરાર અહેમદ, મોહમ્મદ હસનૈન, વિલ સ્મીડ, સઈદ શકીલ, સજ્જાદ અલી જુનિયર, ઉસ્માન કાદિર, ઓમેર બિન યુસુફ., આદિલ નાઝ, ખ્વાજા નાફે, અકીલ હુસૈન, સોહેલ ખાન.