- નીરજ ચોપરા આજે પેરિસ ઓલિમ્પિકમાં મેદાનમાં ઉતરશે
- મહિલા રેસલર વિનેશ ફોગાટ પણ રેસલિંગમાં એન્ટ્રી કરશે
- પેરિસ ઓલિમ્પિકમાં આજનું ભારતનું શેડ્યૂલ જાણો
રમતગમતના સૌથી મોટા મહાકુંભ પેરિસ ઓલિમ્પિકમાં સ્ટાર નીરજ ચોપરા આજે એટલે કે 6 ઓગસ્ટે ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છે. તેના પહેલા કિશોરી જેના પણ ભાલા ફેંકમાં પોતાનું નસીબ અજમાવશે. જ્યારે મહિલા રેસલર વિનેશ ફોગાટ પણ રેસલિંગમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
ભારતના નામે થયા 3 મેડલ













