• પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા
  • આજે ફરી એકવાર મનુ ભાકર મેદાનમાં ઉતરશે
  • મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ લક્ષ્ય સેનનો મુકાબલો

રમતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સ્વપ્નિન કુસાણેએ છઠ્ઠા દિવસે ત્રીજો બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે મનુ ભાકરે પહેલો મેડલ જીત્યો હતો. જ્યારે બીજો મનુ અને સરબજોત સિંહ ટીમ ઈવેન્ટમાં લઈને આવ્યા હતા.

આજે સાતમા દિવસે (2જી ઓગસ્ટ) ભારત ફરી એકવાર મનુને મેદાનમાં ઉતારશે. તે 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન પ્રિસિઝન મેચમાં ભાગ લેશે. આ સિવાય બેડમિન્ટનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ લક્ષ્ય સેનનો મુકાબલો થશે.

સાતમા દિવસે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ...

ગોલ્ફ

  • પુરુષોની સિંગલ્સ ફાઇનલ્સ (બીજો રાઉન્ડ): શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર - બપોરે 12.30 કલાકે

શૂટિંગ

  • મહિલાઓની 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન પ્રિસિઝન: ઈશા સિંહ અને મનુ ભાકર - બપોરે 12.30 કલાકે
  • મેન્સ સ્કીટ ક્વોલિફિકેશન દિવસ 1: અનંતજીત સિંહ નારુકા - બપોરે 1.00 કલાકે
  • મહિલા 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન રેપિડઃ ઈશા સિંઘ અને મનુ ભાકર - બપોરે 3.30 કલાકે

તીરંદાજી

  • મિશ્ર ટીમ (1/8 એલિમિનેશન): ભારત (ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકત) વિ. ઈન્ડોનેશિયા - બપોરે 1.19

રોવિંગ

  • મેન્સ સિંગલ સ્કલ્સ ફાઇનલ (ફાઇનલ ડી): બલરાજ પંવાર - બપોરે 1.48 કલાકે

જુડો

  • વિમેન્સ પ્લસ 78 કિગ્રા (એલિમિનેશન રાઉન્ડ ઓફ 32): તુલિકા માન વિ ઇડાલિસ ઓર્ટીઝ (ક્યુબા) - બપોરે 2.12

સેઇલિંગ

  • મહિલા ડીંઘી (રેસ થ્રી): નેત્રા કુમાનન - બપોરે 3.45 કલાકે
  • મહિલા ડીંઘી (રેસ ફોર): નેત્રા કુમાનન - સાંજે 4.53 કલાકે
  • પુરુષોની ડીંઘી (રેસ થ્રી): વિષ્ણુ સરવણન - સાંજે 7.05 કલાકે
  • પુરુષોની ડીંઘી (રેસ ફોર): વિષ્ણુ સરવણન - રાત્રે 8.15 કલાકે

હોકી

  • પુરુષોની ટુર્નામેન્ટ (ગ્રુપ સ્ટેજ): ભારત વિ ઓસ્ટ્રેલિયા - સાંજે 4.45 કલાકે

બેડમિન્ટન

  • મેન્સ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ: લક્ષ્ય સેન વિ ચૌ ટિએન ચેન (ચીની તાઇપેઇ) - સાંજે 6:30

એથ્લેટિક્સ

  • મહિલાઓની 5000મી (હીટ 1): અંકિતા ધ્યાની - રાત્રે 9.40 કલાકે
  • મહિલા 5000 મીટર (હીટ ટુ): પારુલ ચૌધરી - રાત્રે 10.06 કલાકે
  • મેન્સ શોટ પુટ (ક્વોલિફિકેશન): તેજિન્દરપાલ સિંઘ તૂર - રાત્રે 11.40 કલાકે


ભારતનું આજનું શેડ્યૂલ (2 ઓગસ્ટ)

  • બપોરે 12.30 - ગોલ્ફમાં પુરુષોની સિંગલ્સ ફાઇનલ્સ (બીજો રાઉન્ડ): શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર
  • બપોરે 12.30 - મહિલા 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન પ્રિસિઝન: ઈશા સિંહ અને મનુ ભાકર
  • બપોરે 1.00 - મેન્સ સ્કીટ ક્વોલિફિકેશન દિવસ 1: અનંતજીત સિંહ નારુકા
  • 1.19 PM - મિશ્ર ટીમ (1/8 એલિમિનેશન): ભારત (ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકત) વિ. ઈન્ડોનેશિયા
  • બપોરે 1.48 - મેન્સ સિંગલ સ્કલ્સ ફાઇનલ (ફાઇનલ ડી): બલરાજ પંવાર
  • બપોરે 2.12 - વિમેન્સ પ્લસ 78 કિગ્રા (એલિમિનેશન રાઉન્ડ ઓફ 32): તુલિકા માન વિ ઇડાલિસ ઓર્ટીઝ (ક્યુબા)
  • બપોરે 3.30 - મહિલા 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન ઝડપીઃ ઈશા સિંહ અને મનુ ભાકર
  • બપોરે 3.45 - મહિલા ડીંઘી (રેસ થ્રી): નેત્રા કુમનન
  • સાંજે 4.45 - હોકી, પુરુષોની ટુર્નામેન્ટ (ગ્રુપ સ્ટેજ): ભારત વિ ઓસ્ટ્રેલિયા
  • સાંજે 4.53 - મહિલા ડીંઘી (રેસ ફોર): નેત્રા કુમાનન
  •  સાંજે 6:30 - મેન્સ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ: લક્ષ્ય સેન વિ ચાઉ ટિએન ચેન (ચાઇનીઝ તાઇપેઇ)
  • સાંજે 7.05 - પુરુષોની ડીંઘી (રેસ થ્રી): વિષ્ણુ સરવણન
  • રાત્રે 8.15 - પુરુષોની ડીંઘી (રેસ ફોર): વિષ્ણુ સરવણન
  • રાત્રે 9.40 - મહિલા 5000 મીટર (હીટ 1): અંકિતા ધ્યાની
  • રાત્રે 10.06 - મહિલા 5000 મીટર (હીટ 2): પારુલ ચૌધરી
  • 11.40 pm - પુરુષોનો શોટ પુટ (ક્વોલિફિકેશન): તેજિન્દરપાલ સિંહ તૂર

  • Follow us on: