- વર્લ્ડકપમાં 5 જૂનથી ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે
- રોહિત શર્મા આયર્લેન્ડ સામેની મેચમાં ઈતિહાસ રચી શકે છે
- T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ચોથા નંબરે છે રોહિત
T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે અમેરિકા પહોંચી ચૂકી છે. મેન્સ ઇન બ્લુએ પણ યુએસએમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. BCCIએ આ પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. રોહિત શર્મા અને કંપની વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
રોહિત રચી શકે છે ઈતિહાસ













