- ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી વર્લ્ડકપ ટ્રોફી પોતાના નામે કરી
- 17 વર્ષ બાદ ભારતે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો
- જીત બાદ ભારતીય ખેલાડીઓની આંખો ભીની થઈ
T20 વર્લ્ડકપ 2024ની ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે સાત રનથી ઐતિહાસિક જીત નોંધાવી હતી. 17 વર્ષ બાદ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો. આ જીત બાદ ભારતીય ખેલાડીઓની આંખો ભીની થઈ ગઈ હતી.
ભારત 7 રનથી જીત્યું













