• હર્જેગોવિનામાં યોજાઈ વર્લ્ડ કેડેટ જૂડો ચેમ્પિયનશિપ
  • 15 વર્ષની લિંથોઇ ચાનામ્બામે ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો
  • ચાનામ્બામ ટૂર્નામેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી

15 વર્ષની લિંથોઇ ચાનામ્બામે બોસનિયા હર્જેગોવિનામાં યોજાયેલી વર્લ્ડ કેડેટ જૂડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.


મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી

ચાનામ્બામ ટૂર્નામેન્ટમાં કોઈ પણ વય કેટેગરીમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ચાનામ્બામે બ્રાઝિલની બિયાંકા રેસને હરાવીને વિમેન્સ 57 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ચાનામ્બામે જુલાઈમાં બેંગકોક ખાતે યોજાયેલી એશિયન કેટેડ એન્ડ જુનિયર જૂડો ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.   

  • Follow us on: