ગુજરાતમાં પોલીસ દ્વારા માદક દ્રવ્યોની હેરાફેરી કરતા લોકો સામે એક્શન શરૂ કરી છે. પોલીસે પકડેલા માદક દ્રવ્યોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસે નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કર્યો છે. ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી દ્વારા માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે.


પૂર્વ કચ્છ પોલીસે નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે પૂર્વ કચ્છ પોલીસે નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કર્યો છે. ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી દ્વારા માદક પદાર્થનો નાશ કર્યો છે. નવ જેટલા ગુન્હામાં પકડાયેલ માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. 714.265 કિલો માદક પદાર્થનો ભઠ્ઠીમાં સળગાવી નાશ કરાયો છે.


  • Follow us on: