દિવસમાં 2 વખત વર્કઆઉટ અને ડિટોક્સ ડ્રિંક્સ, આ રીતે પોતાને સુપર ફિટ રાખે છે દિશા પટની!

credits: Instagram

ફિટ ફિગર અને ટોન્ડ એબ્સ માટે દિશા પટની દરરોજ સખત મહેનત કરે છે

દિશા સવારે કાર્ડિયો અને સાંજે વેટ ટ્રેનિંગ કરીને પોતાની બોડીને ફિટ રાખે છે

ડાન્સિંગ, કિકબોક્સિંગ અને જિમ્નાસ્ટિક્સ તેના મોર્નિંગ ફિટનેસ રૂટિનનો ભાગ છે

દિશા નિયમિત બોક્સિંગ પ્રેક્ટિસ કરે છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

બ્રેકફાસ્ટમાં ટોસ્ટ, દૂધ અને જ્યુસ લઈને દિશા દિવસની હેલ્ધી શરૂઆત કરે છે, તાજા ફળો, સલાડ, બ્રાઉન રાઇસ અને દાળ તેના ડાયટ પ્લાનનો મહત્વનો ભાગ છે

જિમ સિવાય પાઇલેટ્સ, યોગા અને સ્વિમિંગ પણ તેની ફિટનેસમાં મોટું યોગદાન આપે છે

દિશા સવારે નવશેકું પાણી પીવે છે અને આખા દિવસમાં 3-4 લીટર પાણી પીતી રહે છે

'વેલકમ ટુ ધ જંગલ' અને 'આવારાપન 2'માં દિશા પટણી ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે

More Web Stories

લગાનની 25મી એનિવર્સરીમાં કરીના કપૂરે લૂંટી લાઈમલાઈટ, પિંક સૂટમાં લાગી અદભૂત સુંદરખુલ્લા વાળ, નો મેકઅપ લુક… પિંક ડ્રેસમાં સુર્ભિ જ્યોતિએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પએક્ટિંગમાં આવ્યા પહેલાં શું કામ કરતા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘા? જાણીને આશ્ચર્ય થશેપ્રેગ્નન્સી ગ્લો અને 90ના દાયકાની સ્ટાઈલ! સુરભી જ્યોતિએ પોલ્કા ડોટ લુકમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પView All