ખુલ્લા વાળ, નો મેકઅપ લુક… પિંક ડ્રેસમાં સુર્ભિ જ્યોતિએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

credits: Instagram

સુરભિ જ્યોતિએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક ક્યૂટ તસવીરો શેર કરી છે, જેમાં તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોવા મળી રહી છે

આ તસવીરોમાં સુરભિએ ન તો વધારે મેકઅપ કર્યો છે અને ન તો કોઈ ભારે કપડાં પહેર્યા છે

સુરભિએ ગુલાબી રંગનું કોટન લોંગ ગાઉન પહેર્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

આ સાથે તેણે નો-મેકઅપ લુક રાખ્યો છે. ખુલ્લા વાળમાં આ અભિનેત્રી ચંદ્રની જેમ ચમકી રહી છે

એક તસવીરમાં તો સુરભિએ પોતાના બેબી બમ્પ પર ચાનો કપ રાખેલો છે અને ક્યૂટ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને પ્રશંસકો પણ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

More Web Stories

એક્ટિંગમાં આવ્યા પહેલાં શું કામ કરતા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘા? જાણીને આશ્ચર્ય થશેપ્રેગ્નન્સી ગ્લો અને 90ના દાયકાની સ્ટાઈલ! સુરભી જ્યોતિએ પોલ્કા ડોટ લુકમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પમનીષા રાનીનું ધમાકેદાર બર્થડે સેલિબ્રેશન! બેડરૂમમાંથી શેર કરી સેલિબ્રેશનની ગ્લેમરસ તસવીરો69 વર્ષની ઉંમરે પણ અદભુત ફિટનેસ! એરપોર્ટ પર ડિમ્પલ કપાડિયાનો ગ્લેમરસ લુક વાયરલ!View All