બ્લેક કોફીમાં દેશી ઘી ઉમેરીને પીવાના ફાયદા અને ગેરફાયદા જાણો

credits: Meta AI

બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકો તેમાં દેશી ઘી ઉમેરીને પીવે છે

બ્લેક કોફીમાં દેશી ઘી નાખીને પીવું કેટલાક લોકો માટે હાનિકારક છે

નિષ્ણાતોના મતે, દેશી ઘી ઉમેરીને બ્લેક કોફી ન પીવી જોઈએ, તમે બ્લેક કોફીમાં દેશી ઘી નાખો છો, તો બ્લેક કોફીના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.

તેને પીવાથી એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક લોકોને તેના કારણે એસિડિટી પણ થાય છે.

દેશી ઘીમાં સારા પ્રમાણમાં ફેટ હોય છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી કેલરીનું પ્રમાણ વધે છે, જેના કારણે વજન ઘટવાને બદલે વજન વધી શકે છે.

ઘીમાં ફેટ હોય છે, જે વધુ માત્રામાં ખાવાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે.

જો કોઈને પહેલાથી જ હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ છે, તો તેને આ ના પીવું જોઈએ, બ્લેક કોફી બ્લડ સુગરને લેવલમાં રાખવામાં મદદ કરે છે

બ્લેક કોફી લીવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે

પરંતુ જ્યારે તેમાં ઘી ઉમેરવામાં આવે છે તો લીવરની સમસ્યાવાળા લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

More Web Stories

દરરોજ કયા મસાલા ખાવા જોઈએ?સ્ટ્રેસ લેવલ વધતા થાય અજીબ બેચેની અપનાવો આ સરળ ટીપ્સબ્લડ શુગર કુદરતી રીતે થશે ગાયબ! રોજિંદા આહારમાં સામેલ કરો આ ચમત્કારી શાકભાજીપેટમાં અફારો અને સોજો કેમ આવે છે? જાણો પેટ ફૂલવા પાછળ જવાબદાર કારણો વીશેView All