UPI પેમેન્ટ ફેલ થવા પર ક્યારે પૈસા પરત મળે?

જો UPI પેમેન્ટ ફેઈલ થઈ જાય છે તો પૈસા સામાન્ય રીતે તરત કે થોડીક મિનિટોમાં પરત મળી જાય છે.

જો બેન્ક સર્વર ઈસ્યુ હોય તો પૈસા બે-ત્રણ દિવસમાં પરત મળી જાય છે. ક્યારેક નેટવર્ક ઈસ્યુના કારણે પણ પૈસા પરત મળવામાં મોડું થઈ શકે છે.

કેટલીકવાર પૈસા પરત મળવામાં 24 કલાક લાગી શકે છે. NPCI નિયમ અનુસાર ફેલ ટ્રાન્જેક્શનના પૈસા ઓટોમેટિક પરત મળી જાય છે.

પૈસા ડેબિટ થઈ ગયા પરંતુ રિસીવરને ન મળ્યા તો તે પેન્ડિંગ સ્ટેટસમાં રહે છે.

આવા ટ્રાન્જેક્શનના રિફન્ડ ખાસ કરીને સેમ બેન્ક અકાઉન્ટમાં ક્રેડિટ થાય છે.

જો 3થી 5 દિવસમાં પૈસા પરત ન મળે તો બેન્કમાં ફરિયાદ કરવી જોઈએ.

UPI એપ ( Google pay, Phone pay, Paytm)ની ટ્રાન્જેક્શન હિસ્ટ્રીથી ચેક કરી શકાય છે.

More Web Stories

ઇન્ડોનેશિયામાં કેટલા છે હિંદુ મંદિર ?ચોમાસામાં રોગચાળાથી બચવું છે? ડાયેટમાં સામેલ કરો આ 7 સુપરફૂડ ફળઓનલાઈન શોપિંગ કરતા પહેલાં શું રાખશો ધ્યાન?સોનું અસલી છે કે નકલી, આ પદ્ધતિથી ઘરે બેઠા ઓળખી શકશોView All