ચોમાસામાં રોગચાળાથી બચવું છે? ડાયેટમાં સામેલ કરો આ 7 સુપરફૂડ ફળ

ચેરી: ચેરીમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો ચોમાસાના વાતાવરણમાં થતા શરીરના દુખાવા અને ઈન્ફેક્શનથી બચાવે છે.

આલુબુખારા (પ્લમ): આ ફળ રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને ચોમાસામાં ત્વચાની એલર્જી સામે રક્ષણ આપે છે.

નાશપાતી (પિઅર): તેમાં ફાઈબર વધુ હોય છે, જે ઈમ્યુનિટી વધારે છે અને શરીરને ઠંડક આપે છે.

દાડમ: તેમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે લોહી શુદ્ધ કરે છે અને ચોમાસાના ઈન્ફેક્શનથી બચાવે છે.

પપૈયું: પપૈયું પાચન ક્રિયાને સુધારે છે અને વિટામિન-સીથી ભરપૂર હોવાથી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

જાંબુ: આ ઋતુનું ખાસ ફળ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચનતંત્રને મજબૂત રાખે છે.

સફરજન: સફરજનમાં રહેલા પોષક તત્વો ચોમાસામાં થતા વાયરલ ઈન્ફેક્શન અને નબળાઈને દૂર રાખે છે.

More Web Stories

ઓનલાઈન શોપિંગ કરતા પહેલાં શું રાખશો ધ્યાન?સોનું અસલી છે કે નકલી, આ પદ્ધતિથી ઘરે બેઠા ઓળખી શકશોદુબઈના આકાશને આંબતા બુર્જ ખલીફામાં ફ્લેટ ખરીદવો છે? જાણો કેટલા કરોડમાં મળે છે ઘરભારતના ક્યા મંદિરોમાં ડ્રેસ કોડના નિયમો લાગુ ?View All