બનાના ફેસ પેક સ્કીન માટે બેસ્ટ, ચહેરો ચાંદ જેવો ચમકશે

ડ્રાય સ્કીન હોય કે પછી ત્વચાની અન્ય સમસ્યા બનાના ફેસ પેક બેસ્ટ ઘરેલુ ઉપચાર છે

1 પાકું કેળું, 1 ચમચી honey અને થોડા ગુલાબજળના ડ્રોપ્સ મિક્સ કરી પેક બનાવો

ખીલના ડાઘ અથવા પિગમેન્ટેશન હોય, તો કેળાને મધ સાથે મિક્સ કરી પેક બનાવી ચહેરા પર લગાવો, ત્વચા પર જાદુ થશે

ઉંમર વધવાની સાથે ચહેરાની સ્થિતિસ્થાપકતા ઘટે આ બનાના ફેસ પેક ત્વચાને નરમાશથી એક્સફોલિએટ કરે છે અને બંધ છિદ્રોને ખોલે છે.

અડધું પાકેલા કેળાને સારી રીતે મેશ કરી તેમાં 2 ચમચી સાદા દહીં ઉમેરી સારી રીતે મિક્સ કરી 15 મિનિટ ચહેરા પર લગાવો, 40ની વયમાં 25 જેવા યુવાન દેખાશો

શિયાળામાં અથવા બદલાતા હવામાનમાં ત્વચાની કોઈપણ સમસ્યા હોય તમે દહીં અને મધ સાથે બનાના પેક ચહેરા પર લગાવી શકો છો

બનાના પેકને તમારા ચહેરા અને ગરદન પર 15થી 20 મિનિટ લગાવો, પછી સાદા પાણીથી ધોઈ લો

બનાના ફેસપેકનો ઘરેલું ઉપાય સ્કીન માટે સુરક્ષિત છે, આ પેકથી ત્વચામાં એક અદ્ભુત ચમક અને કોમળતા જોવા મળશે

More Web Stories

વારંવાર હોઠ ફાટવાના કારણો વિશે જાણોવજન ઓછું કરવા ખાલી પેટે પીવો માત્ર આ એક ડ્રિંકઆ રીતે સ્ટોર કરો દૂધ, દિવસો સુધી બગડશે નહીંશું ઉપવાસમાં પંપકિન સીડ્સ ખવાય ?View All