શું ઉપવાસમાં પંપકિન સીડ્સ ખવાય ?

credits: Meta AI

તેમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં હોય છે.

આ બીજ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને ભૂખ નથી લાગતી.

તેને હળવા શેકીને (dry roast) ફરાળી સિંધાલુ મીઠું (rock salt) નાખીને ખાઈ શકાય છે.

મખાના અથવા અન્ય ડ્રાયફ્રૂટ્સ સાથે મિક્સ કરીને ખાવાથી તે સરળતાથી પચી જાય છે.

કોળાના બીજ ઉપવાસ દરમિયાન શરીરને તરત જ ઊર્જા પુરી પાડે છે. તેથી ઉપવાસમાં ખાઇ શકો છો

પવાસમાં દિવસ દરમિયાન 1 થી 2 ચમચી બીજ ખાવા પૂરતા છે.

વધુ પડતા બીજ ખાવાથી ગેસ અથવા પેટમાં ભારેપણું થઈ શકે છે.

More Web Stories

રાત્રે સૂતી વખતે ફોન નજીક રાખવો કેટલો જોખમીપ્રોટીનની ઉણપ દૂર કરશે આ ફળો, આહારમાં આજે જ સામેલ કરો1 રૂપિયાનો સિક્કો બનાવવા માટે સરકારને કેટલો ખર્ચ થાય છે?વધેલા ભાત ફેંકી ન દેતા, બનાવો આ ટેસ્ટી નાસ્તોView All