ગરદનની કાળાશ દૂર કરવા કરો આટલું
કેટલાક લોકોને ચહેરા કરતા ગરદન વધારે કાળી હોય છે. જેનું કારણ તડકો, ધૂળ, પરસેવો હોય શકે છે.
રોજ સ્નાન કરતા સમયે ગરદનને બરાબર સાફ કરો.
દહીં અને ચણાનો લોટ લગાવી બરાબર સાફ કરો. ગરદનની કાળાશ દૂર થશે.
સ્નાન કર્યા બાદ ગરદન પર મોઈશ્ચરાઈઝર લગાવો.
લીંબુ અને બેકિંગ સોડા ગરદન પર લગાવશો નહીં.
ઘરની બહાર નીકળતા સમયે ગળા પર સનસ્ક્રીન લગાવો.