શરીર માટે વિટામિન k કેટલુંજરૂરી
તુંદરસ્ત રહેવા ફક્ત ફિટનેસ નહીં, શરીર માટે વિટામિન K ની જરૂરિયાત કેટલી છે તે જરૂર જાણવું જોઈએ
વિટામિન K નો સૌથી મહત્વપૂર્ણ રોલ લોહીને ગંઠાવવાનો છે, શરીરમાં વાગે કે ઈજા થાય ત્યારે તે ઘા રુઝવવામાં મદદ કરે છે.
વિટામિન K માં એન્ટી-ઓક્સિડન્ટ ગુણો શરીરના કોષોને નુકસાન થતાં અટકાવે છે અને કેન્સરના જોખમને ઘટાડે છે
વિટામિન K અલ્ઝાઈમરની સમસ્યા દૂર રાખે છે, તે મગજના કોષોના રક્ષણ માટે ઉપયોગી ફેટી એસિડ્સની રચનામાં મદદ કરે છે
વિટામિન K ધમનીઓમાં કેલ્શિયમને જમા થતું અટકાવે છે, રક્તપ્રવાહ સુચારુ રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
શરીરમાં કેલ્શિયમનું યોગ્ય શોષણ કરવામાં અને તેને હડકાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે વિટામિન કે, ઑસ્ટિઓપોરોસિસનું જોખમ ઘટે છે