શું કોફી પીવાથી કબજીયાત થાય

કોફી પીવાથી અમુક સંજોગોમાં કબજીયાત (Constipation) થઈ શકે છે, તેના મુખ્ય કારણો જાણીએ

કોફી પીવાથી કયારેક વારંવાર પેશાબ આવતા જો પૂરતું પાણી ન પીવામાં આવે, તો શરીરમાં પાણી ઘટતા મળ કઠણ થઈ જાય છે અને કબજીયાત થાય છે.

ધુ પડતી કેફીનવાળી કોફી પીવાથી પાચનસ્નાયુઓ ઉત્તેજિત થતા આંતરડાની ગતિ પ્રભાવિત થતા કેટલાક લોકોમાં પાચન ધીમું પડી જાય છે.

કોફી પેટમાં એસિડનું પ્રમાણ અસ્થાયી રૂપે વધારે છે, જે ક્યારેક ખોરાકનું પાચન બગાડી શકે છે અને આંતરડાની અનિયમિતતાનું કારણ બને છે.

જો તમે રોજ સવારે ફકત કોફી પીતા હોવ તો આંતરડા પોતાની મેળે કુદરતી રીતે કામ કરવાનું ધીમું કરી દે છે, જે લાંબા ગાળે કબજીયાત વધારે છે.

જો તમે કોફી સાથે પૂરતા પ્રમાણમાં સાદું પાણી કે ફાઈબરયુક્ત ખોરાક (શાકભાજી, ફળો) ન લો, તો કબજીયાતની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

કોફીનું સેવન ફાયદાકારક હોવા છતાં નબળી પાચન શક્તિવાળા માટે કબજીયાતની સમસ્યા વધારે છે, એટલે સીમિત માત્રામાં સેવનું કરવું

More Web Stories

માનસિક તણાવ ઝડપથી દૂર કરશે આ ડ્રિંક, આજથી જ શરૂ કરી દોકડકડતી ઠંડીમાં પણ ટાંકીનું પાણી રહેશે ગરમ! શિયાળો શરૂ થાય તે પહેલાં કરી લો આ ઉપાયઘૂંટણના દુખાવાથી છુટકારો આપશે આ ઘરેલુ ઉપાયબપોરના ભોજનમાં છાશ તો અવશ્ય હોવી જોઇએ? જાણો કેમView All