લાલ રંગની ચમક જોઈ સફરજન ખરીદી ના બનો મૂર્ખ, જાણો ટીપ્સ

eatig daily apple doctor away, પરંતુ બજારમાં લાલ રંગની ચમક જોઈ સફરજનની ખરીદી ભારે પડી શકે છે

અને ઘરે આવીને સફરજન કાપો છો ત્યારે તે વધુ પડતું નરમ અને ઓછું રસદાર હોય છે

મીઠું અને રસદાર સફરજન ખરીદવા માટેની આ સરળ અને અસરકારક રીતો તમને જરૂર ઉપયોગી બનશે

સફરજનનો રંગ ઘાટો અને કુદરતી હોવો જોઈએ. વધુ પડતી કૃત્રિમ ચમક કે ચમકદાર મીણ વાળા સફરજન લેવાનું ટાળો.

સફરજનને સહેજ દબાવીને જુઓ. તે એકદમ કડક અને મજબૂત હોવું જોઈએ. જો તે પોચું લાગે તો તે અંદરથી નીરસ કે સુકાઈ ગયેલું હોઈ શકે છે.

બે સરખા કદના સફરજન હાથમાં લઈને સરખામણી કરો. જે સફરજન વજનમાં વધુ ભારે લાગશે, તેમાં રસનું પ્રમાણ વધારે હશે.

સફરજનની છાલ પર નાના-નાના કુદરતી સફેદ કે પીળા રંગના ટપકાં સ્પષ્ટ દેખાતા હોય, તો તે વધુ મીઠું અને રસદાર હોય છે.

More Web Stories

મનનો બોજ હળવો કરી દે છે 'નાઈટ શાવર'! જાણો સૂતા પહેલા નહાવાના ફાયદાભાદરવા મહિનામાં દહીં છાશ કેમ ન ખાવા ?સફરજન મીઠુ કે છે ફિક્કુ ? આ રીતે ચકાસોખાલી પેટે બીટનો રસ પીવો યોગ્ય છે કે નહી?View All