ઉનાળામાં ચહેરા પર લગાવો આ ફેસ પેક ટેનિંગ દૂર થશે

credits: meta ai

ઉનાળામાં તીવ્ર તડકાના કારણે ત્વચા પર ટેનિંગ અને નિસ્તેજતા (ડલનેસ) જોવા મળે છે.

કેટલાક ઘરેલું ફેસ પેક ખૂબ અસરકારક સાબિત થઈ શકે , દહીં અને બેસનનો ફેસ પેક ટેનિંગ ઘટાડવામાં મદદ કરે છે.

ટમેટાં અને મધનો ફેસ પેક પણ ત્વચાને ચમકદાર બનાવે

એલોવેરા અને ગુલાબજળનો ફેસ પેક ત્વચાને ઠંડક આપે

નિયમિત ઉપયોગથી ચહેરાની નિસ્તેજતા ધીમે ધીમે દૂર થઈ શકે છે.

આ તમામ ફેસ પેક કુદરતી ઘટકોથી બનેલા હોવાથી સરળતાથી ઘરે તૈયાર કરી શકાય છે

More Web Stories

પાણીની બોટલ કેટલા દિવસમાં બદલવી જોઈએસતત 30 દિવસ નાળિયેર પાણી પીધા બાદ તમારા શરીરમાં શુ થાય છે ફેરફાર, જાણો?જાણો કયા ખોરાક લીવરને ખરાબ કરે છેરાત્રે ચહેરા પર કાચું દૂધ લગાવવાના અદ્ભુત ફાયદાView All