શું ગરમીમાં રોજ શેમ્પૂ કરવુ જોઇએ?

credits: meta ai

ઉનાળામાં પરસેવો, ધૂળ અને પ્રદૂષણના કારણે વાળ ઝડપથી ગંદા થઈ જાય છે

ઘણા લોકો રોજ શેમ્પૂ કરવાથી વાળ સ્વચ્છ રહે છે એવું માને છે, પરંતુ દરરોજ શેમ્પૂ કરવું દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી

રોજ શેમ્પૂ કરવાથી માથાની ત્વચાનું કુદરતી તેલ દૂર થઈ શકે છે

કેટલાક લોકોમાં વાળ તૂટવાની સમસ્યા પણ વધી શકે છે

જો તમારા વાળ ખૂબ ઓઇલી હોય તો હળવા શેમ્પૂનો ઉપયોગ કરી શકાય

ડ્રાય અથવા કર્લી વાળ ધરાવતા લોકોએ રોજ શેમ્પૂ કરવાનું ટાળવું જોઈએ

અઠવાડિયામાં 2થી 3 વખત શેમ્પૂ કરવું સામાન્ય રીતે પૂરતું માનવામાં આવે છે

વધુ પરસેવો થતો હોય તો પાણીથી વાળ ધોઈ શકાય છે, શેમ્પૂ બાદ કન્ડીશનરનો ઉપયોગ કરવાથી વાળમાં ભેજ જળવાઈ રહે છે

More Web Stories

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ હર્બલ છોડ, આજે જ ઘરે કુંડામાં ઉગાડોઉનાળામાં પણ ચહેરો ચંદ્રની જેમ ચમકશે, ડાયેટમાં સામેલ કરો આ સુપરફૂડ્સશાકભાજી બગડશે નહી, આ રીતે કરો સ્ટોરવિવિધ ઉંમર પ્રમાણે કેટલી હોવી જોઇએ ચાની માત્રા?, જાણોView All