વધુ પડતી ગરમ ચા કે કોફી પીવાથી અન્નનળીને નુકસાન થાય છે
જો આ આદત ચાલુ રહે તો તે કેન્સરનું કારણ પણ બની શકે છે
118 પુખ્ત વયના લોકોનો સમાવેશ કરીને અભ્યાસ હાથ ધરાયો હતો
આ વ્યક્તિઓએ અલગ અલગ તાપમાને કાળી કોફી પીધી હતી
મોટાભાગના લોકોને વધુ તાપમાને કોફી ખૂબ ગરમ લાગી
કોફી ઉત્પાદકો સૂચવે છે કે 49થી60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સફરમાં કોફી માટે શ્રેષ્ઠ
ખૂબ ગરમ પીણાં ટાળવાથી દર 10 કેસમાં અન્નનળીના કેન્સરના આશરે 1થી2 કેસને અટકાવી શકાય
અન્નનળીના કેન્સરના લક્ષણોમાં અપચો, ગળામાં કે છાતીમાં દુખાવો, વજન ઘટાડવું સામેલ
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.