અખરોટ સૂકા ખાવા કે પલાળીને ? જાણો હેલ્થ માટે શું છે બેસ્ટ

credits: Meta AI

અખરોટ પ્રોટીન, આયર્ન, વિટામિન અને ગુડ ફેટ્સ જેવા પોષક તત્વોનો ખજાનો છે.

અખરોટને સૂકા ખાવા કરતાં પલાળીને ખાવા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

પલાળવાથી અખરોટમાં રહેલા કુદરતી સંયોજનો ઓછા થાય છે, જેનાથી તે સરળતાથી પચી જાય છે.

જે લોકોનું પાચનતંત્ર નબળું હોય, તેમના માટે પલાળેલા અખરોટ ખાવા ખૂબ જ ગુણકારી છે.

પલાળેલા અખરોટ ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ આપીને તણાવ અને સોજો ઘટાડે છે.

આના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

પલાળેલા અખરોટ ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને શરીરની ઇમ્યુનિટી વધે છે.

તમે દરરોજ સવારે 2 થી 4 પલાળેલા અખરોટનું સેવન આરામથી કરી શકો છો.

અખરોટને ક્રશ કરીને સ્મૂધી, શેક્સ, સલાડ અથવા સેન્ડવિચમાં ઉમેરીને પણ ખાઈ શકાય છે.

પલાળેલા અખરોટ શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને વજનને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

રોજ સવારે પલાળેલા અખરોટ ખાવાથી ઓક્સિડેટીવ સ્ટ્રેસ (તણાવ) ઓછો થાય છે અને ઊંઘ ખૂબ જ સારી આવે છે.

સ્વાસ્થ્યને સારું રાખવા માટે રોજ 2 થી 4 પલાળેલા અખરોટ ડાયરેક્ટ અથવા સ્મૂધી અને સલાડમાં ઉમેરીને ખાઈ શકાય છે.

પલાળેલા અખરોટ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત થાય છે અને દિવસભર શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.

Disclaimer: આ માહિતી વાચકોને વિગતો પુરી પાડવા માટે છે. સંદેશ ન્યૂઝ ડિઝિટલ અહીં આપેલી માહિતીની પુષ્ટિ કરતું નથી.

More Web Stories

વિટામિન E માટે કયો છે સૌથી સારો સોર્સ, જાણો શુ કહે છે રિપોર્ટ?ત્વચાની ગંદકી દૂર કરવા અને રંગ નિખારવા માટે જાણો ઘરેલુ સ્ક્રબઉનાળાની ગરમીમાં ઓઈલી સ્કીનથી છો પરેશાન? ચહેરાની દેખભાળ માટે અપનાવો આ ટિપ્સએડવેન્ચર પ્રેમીઓ માટે સ્કાય ડાઇવિંગ રોમાંચક અને યાદગાર અનુભવView All