પ્રોટીન બારમાં ખાંડ, કૃત્રિમ સ્વીટનર્સ છે. જે આંતરડામાં બળતરા પેદા કરી શકે
સ્વાદવાળું ગ્રીક દહીંમાં કૃત્રિમ સ્વીટેસ છે. સંવેદનશીલ પાચન હોવાથી પેટ ફૂલી શકે છે
શુગર ફ્રી કેન્ડીમાં સોર્બિટોલ, ઝાયલિટોલ અને માલ્ટિટોલ જેવા ખાંડના આલ્કોહોલ છે
સફરજનમાં ફાઇબર છે. જો કે, તે કેટલાક લોકોને પચવામાં મુશ્કેલ છે
સલાડ અને કાચા શાકભાજી વધુ પડતું ખાય છે ત્યારે તે પચાવી શકતા નથી
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.