હૃદય જ્યારે ખરાબ થવાનું શરુ થાય છે ત્યારે આંખો પર અસર દેખાય છે
હૃદય રોગ જેટલું વહેલું શોધી કાઢશો, મૃત્યુનું જોખમ ઓછું થશે
હાઈ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ આંખોને સૌથી પહેલા અસર કરે છે
જો રેટિનામાં ફેરફારો દેખાય તો તે હાઈ બ્લડ પ્રેશરનો સંકેત હોઈ શકે
જો દ્રષ્ટિ અચાનક ઝાંખી થઈ જાય તો રેટિનામાં રક્ત પ્રવાહમાં ખલેલ છે
ડાયાબિટીસ અથવા ક્રોનિકલી હાઈ બ્લડ પ્રેશરનું સંકેત હોઈ શકે
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.