લોહી વધવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધશે, કરો ગિલોયનું સેવન
શરીરને નિરોગી રાખવા માટે ગિલોય બેસ્ટ છે તેમા અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે.
ગિલોયમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગનીંઝ, ઝિંક સહિતના તત્વો રહેલા છે.
જે લોકોના શરીરમાં લોહીની ઉણપ છે તે લોકો માટે બેસ્ટ માનવામાં આવે છે.
કેટલીકવાર વાતાવરણ બદલાવવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. આ લોકોએ ગિલોયનું સેવન કરવું જોઇએ.
જે લોકોના પેટ ખરાબ રહેવાની સમસ્યા રહેતી હોય છે તે લોકો પણ ગિલોયનું સેવન કરી શકે છે.
ગિલોયમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે તે હાડકાને મજબૂત બનાવવમાં ઉપયોગી છે.