કઈ ઉંમરે બાળકોએ ખાવા જોઈએ ડ્રાયફ્રૂટસ

પોષક તત્વોથી ભરપૂર અખરોટ, બદામ અને કિશમિશ જેવા ડ્રાયફ્રૂટસ ખાવાના અનેક ફાયદા છે

હેલ્થ માટે શ્રેષ્ઠ એવા ડ્રાયફ્રૂટસ બાળકોએ કઈ ઉમંરમાં ખાવા જોઈએ તે એક્સપર્ટ પાસેથી જાણીએ

૬ મહિનાથી ૧ વર્ષ: બદામ અને અખરોટને પલાળી, તેની પેસ્ટ કે પાવડર બનાવીને દૂધ, શીરા કે રાબમાં ઉમેરીને આપી શકાય.

1 થી 9 વર્ષના બાળકોને બદામ, અખરોટ અને કાજુને પલાળીને આપવા. આ ઉંમરે આખા ડ્રાયફ્રૂટ્સ ગળામાં અટકી જાય છે તેથી પાવડર બનાવવો

10 વર્ષથી ઉપરના બાળકો માટે બદામ, અખરોટ, કાજુ, અંજીર અને પિસ્તાનું મિશ્રણ રોજ આપવું, જેથી તેમના મગજ અને હાડકાંના વિકાસ થાય

૧૦ વર્ષથી મોટા બાળકો બાળકોને બધા જ ડ્રાયફ્રૂટ્સ રોજિંદા આહારમાં આપી શકાય, જે અભ્યાસ અને સ્પોર્ટ્સ માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે.

મગજની એકાગ્રતા, રોગપ્રતિકારક શક્તિ તેમજ ઉત્તરોતર ગ્રોથ માટે બાળકોને ડ્રાયફ્રૂટસ ઉંમર પ્રમાણે જરૂર આપવા જોઈએ

More Web Stories

ખાઓ એક મહિના સુધી શેકેલી લસણ, ગંભીર બીમારી થશે છૂમંતરલોહી વધવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધશે, કરો ગિલોયનું સેવનયુરિક એસિડ અને સાંધાના દુખાવામાં રાહત આપશે ચેરી, જાણો ફાયદાઝડપથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે એલોવેરા જ્યુસView All