ખાઓ એક મહિના સુધી શેકેલી લસણ, ગંભીર બીમારી થશે છૂમંતર
ભારતીય રસોડામાં લસણને સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વથી અનેક બીમારીઓથી રાહત અપાવે છે.
લસણમાં સલ્ફર યૌગિક, વિટામીન-સી, વિટામી બી-6, ફાઇબર , કેલ્શ્યિમ સહિતના પોષક તત્વ રહેલા છે.
ખાસ કરીને વાતાવરણ બદલાવવાથી રોગ પ્રતિકારક શક્તિને અસર કરે છે. જેથી એક મહિના સુધી લસણને શેકીને ખાવી જોઇએ.
જે લોકોને હૃદયને લગતી બીમારી હોય તે લોકો માટે લસણ બેસ્ટ છે. આ લોકોએ શેકેલી લસણ ખાવી જોઈએ તેમા પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે.
શેકેલી લસણમાં ફાઈબર રહેલું છે. જેથી પેટને લગતી બીમારીમાં લસણ રામબાણ ઇલાજનું કામ કરે છે.
ખાસ કરીને જે લોકોના શરીરમાં લોહીની ઉણપ છે તે લોકોએ શેકેલી લસણનું સેવન કરવું જોઇએ. લસણમાં રહેલા આયરન લોહીની ઉણપને પૂર્ણ કરે છે.