આ બીજમાં રહેલું મેગ્નેશિયમ બ્લડ પ્રેશર કંટ્રોલ કરી હૃદયને હેલ્ધી રાખે છે.
ઝિંકથી ભરપૂર હોવાથી તે શરીરની ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) મજબૂત કરે છે.
તેમાં રહેલું ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ અનિદ્રાની સમસ્યા દૂર કરી સારી ઊંઘ લાવે છે.
તે પુરુષોમાં પ્રોસ્ટેટ હેલ્થ અને ફર્ટિલિટી (પ્રજનન ક્ષમતા) સુધારવામાં મદદરૂપ છે.
તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.ભરપૂર ફાઈબર હોવાને કારણે તે પેટ સાફ રાખે છે અને પાચન સુધારે છે.
વિટામિન E અને એન્ટીઑકિસડન્ટ્સ ત્વચામાં ગ્લો લાવે છે અને વાળ ખરતા અટકાવે છે.
તેને ખાવાથી લાંબો સમય ભૂખ નથી લાગતી, જે વજન ઉતારવામાં મદદ કરે છે.
દિવસ દરમિયાન 1 થી 2 મોટી ચમચી (આશરે 15-30 ગ્રામ) બીજ ખાવા પૂરતા છે.
સવારે ખાલી પેટે ખાવાથી તેના પોષક તત્વો શરીરને પૂરેપૂરા મળે છે.