શરીરની સામાન્ય કામગીરી માટે પાણી જરૂરી છે
પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.
સવારે ઉઠીને પાણી પીવાથી શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ મળી શકે
શરીરના સામાન્ય કાર્ય, પાચન માટે પૂરતું પાણી પીવું જરૂરી છે
શરીરના તાપમાનને નિયંત્રિત કરવા, પોષક તત્વોના પરિવહન માટે પાણી પીવું જરૂરી
દરેક વ્યક્તિ માટે પાણીની જરૂરિયાત સમાન નથી
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.