યુવાનો હાડકાં સંબંધિત સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે
હાડકા નબળા થવા પાછળ પોષક તત્વોની કમી અને જીવનશૈલી પણ જવાબદાર છે
લાંબા સમય સુધી શારીરિક પ્રવૃત્તિ અથવા કસરતનો અભાવ પણ જવાબદાર
ઓછું વજન હોવું અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી હાડકાંની મજબૂતાઈ ઘટે
ચાલવું, સીડી ચડવું, વજન ઉપાડવાની કસરતો હાડકાંને મજબૂત બનાવે છે
ધૂમ્રપાન અને વધુ પડતું દારૂનું સેવન ટાળવું જોઈએ
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.