સફરજન રાત્રે કેમ ન ખાવુ જોઇએ?

credits: Meta AI

: સફરજનમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરી પાચન શક્તિ સુધારે છે.

તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) નું સ્તર ઘટાડે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.

સફરજનમાં પાણી અને ફાઇબર વધુ હોવાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

આ ફળનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે બ્લડ શુગરને અચાનક વધવા દેતું નથી.

તેમાં રહેલા વિટામિન C અને એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે.

સફરજન ખાવાથી ત્વચામાં ગ્લો આવે છે અને તેને ચાવીને ખાવાથી દાંતની સડો અટકે છે.

સવારે ખાલી પેટે સફરજન ખાવું સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે.

રાત્રના સમયે સફરજન ખાવાથી પાચન ધીમું થાય છે અને ગેસ કે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

Disclaimer: આ માહિતી વાચકોને વિગતો પુરી પાડવા માટે છે. સંદેશ ન્યૂઝ ડિઝિટલ અહીં આપેલી માહિતીની પુષ્ટિ કરતું નથી.

More Web Stories

શું બાંધેલો લોટ કાળો પડી જાય છે? અપનાવો આ ટિપ્સડાયાબિટીસમાં કયા ફળો ખાવા જોઇએ?કઇ દવાઓ તબીબી સલાહ વિના લેવાથી થાય છે શરીરને નુકસાન?LPG ગેસ સિલિન્ડર હવે વોટ્સએપ દ્વારા બુક કરી શકશો, જાણો કેવી રીતેView All