નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ડૉક્ટરની સલાહ લીધા વિના દવાઓ લેવાય છે
આ પ્રકારની આદતો તેમના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે
અમુક દવાઓનો વધુ પડતો ઉપયોગ ગંભીર સ્વાસ્થ્ય પરિણામો લાવી શકે છે
એન્ટિબાયોટિક્સ, સ્ટેરોઇડ્સ ડૉક્ટરની સલાહ વિના ન લેવી જોઇએ
પીડા નિવારક દવાઓ, ઊંઘની ગોળીઓ, હોર્મોનલ દવાઓ સલાહ વિના ન લેવી
સલાહ વિનાની દવાઓ લેવાથી કિડની, લીવર, અન્ય અવયવો પર પણ અસર થાય છે
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.