LPG ગેસ સિલિન્ડર હવે વોટ્સએપ દ્વારા બુક કરી શકશો, જાણો કેવી રીતે
ઘરે બેઠા તમે વોટ્સએપ દ્વારા LPG ગેસ સિલિન્ડર બુક કરી શકશો, જાણો આ સરળ પદ્ધતિ
સૌથી પહેલા તમારા ગેસ પ્રોવાઇડરનો ઓફિશિયલ નંબર તમારા મોબાઇલમાં સેવ કરો (Indane: 7588888824, HP Gas: 9222201122, Bharat Gas: 1800224344)
વોટ્સએપ ઓપન કરી સેવ કરેલા નંબર પર 'Hi' અથવા 'Book' લખીને મેસેજ મોકલો.
સામેથી આવતા ઓટોમેટિક રિપ્લાયમાં તમારી અનુકૂળતા મુજબ ભાષા (ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી) પસંદ કરો.
બુકિંગ માટે મેનુમાંથી 'Book Cylinder' અથવા 'LPG Refill' નો વિકલ્પ પસંદ કરો અથવા 'REFILL' લખીને મોકલો.
એલપીજી આઈડી (LPG ID) અથવા રજિસ્ટર્ડ કન્ઝ્યુમર નંબર પૂછવામાં આવે તો તે એન્ટર કરી વિગતો કન્ફર્મ (હા) કરો.
PG ગેસ સિલિન્ડરની બુકિંગ પ્રોસેસ સફળ થતાં જ તમને વોટ્સએપ પર કન્ફર્મેશન મેસેજ અને પેમેન્ટ કરવાની લિંક મળી જશે.