ચાલતી વખતે શ્વાસ ફૂલાવો અને છાતીમાં દુખાવો થવો એન હાર્ટ બ્લોકેજના લક્ષણો

credits: meta ai

કેટલાક લોકો છાતીમાં તીવ્ર દુખાવાને માત્ર થાક ગણે છે

શ્વાસ લેવામાં તકલીફ, બેચેનીનો અનુભવ થઈ શકે છે

વહેલા નિદાનથી બ્લોકેજ શોધી શકાય અને જોખમ ઘટાડી શકાય

છાતીમાં દુખાવા સાથે શ્વાસ લેવામાં તકલીફ એક ચેતવણી સંકેત છે

હૃદય રોગ ધરાવતા દરેક વ્યક્તિને સમાન લક્ષણોનો અનુભવ થતો નથી

નબળાઈ હોવાનું માની લેવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ

બ્લડ પ્રેશર, ખાંડ અને કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવો

ધૂમ્રપાન ટાળો, વજન નિયંત્રણ જાળવો અને ડૉક્ટરની સલાહ લો

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.

More Web Stories

વાળને શાઇની અને ચમકદાર બનાવવા પીઓ આ જ્યુસ35 વર્ષની ઉંમર પછી મહિલાઓ માટે કયા હેલ્થ ડ્રિંક્સ બેસ્ટજાયફળના ચમત્કારી ફાયદા, લાવશે સારી ઊંઘ ભાગશે રોગપલાળેલી કાળી દ્રાક્ષ છે ‘સુપરફૂડ’? જાણો સવારે ખાવાથી શું થાય!View All