35 વર્ષની ઉંમર પછી મહિલાઓ માટે કયા હેલ્થ ડ્રિંક્સ બેસ્ટ
35 વર્ષની ઉંમર પછી મહિલાઓના શરીરને મજબૂત અને ઉર્જાવાન રાખશે આ ડ્રિંક્સ
નાળિયેર પાણી કે છાશ, શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવા, હોર્મોનલ ફેરફારોને પહોંચી વળવા અને ડિહાઈડ્રેશનથી બચાવશે.
પાલક, કાકડી અને મેથી જેવી ભાજીની સ્મૂધીથી શરીરને જરૂરી ફોલિક એસિડ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને પ્રોટીન મળે છે, જે થાક દૂર કરે છે.
બીટ, ગાજર અને આંબળાનો જ્યુસ આ હિમોગ્લોબિન (આયર્ન) વધારે છે, લોહી શુદ્ધ કરે છે અને ત્વચા પર ચમક જાળવી રાખવામાં મદદ કરે છે.
ઈસબગોળ અને લીંબુ પાણી, પાચનક્રિયા સુધારવા, ગેસ-એસિડિટી, વજન તેમજ કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખવા માટે સવારે નવશેકા પાણીમાં પીવું ફાયદાકારક છે.
હળદર અને બદામવાળું દૂધ, કેલ્શિયમ અને વિટામિન D નું ઉત્તમ સ્ત્રોત છે, 35 પછી નબળા પડતા હાડકાં અને સાંધાને મજબૂત રાખવામાં મદદ કરે છે.
હાડકાં, પાચન અને ઉર્જા માટે ઉપયોગી 5 સરળ હેલ્થ ડ્રિંક્સમાં કોઈ એકનું મહિલાઓએ નિયમિત સેવન કરવું જોઇએ