જાયફળના ચમત્કારી ફાયદા, લાવશે સારી ઊંઘ ભાગશે રોગ

ઇંડા અને સોપારી જેવું દેખાતું નાનું જાયફળ એક ઔષધિ છે, જે અનેક બીમારીમાં ફાયદો કરે છે

રાત્રે નવશેકા દૂધમાં ચપટી જાયફળ પાવડર ઉમેરીને પીવાથી મગજ શાંત થાય છે અને અનિંદ્રાની સમસ્યા દૂર થઈને સારી ઊંઘ આવે છે.

જાયફળ પેટમાં ગેસ, એસિડિટી, અજીર્ણ અને પેટના દુખાવામાં રાહત આપે છે તથા પાચનક્રિયાને ઝડપી બનાવે છે.

જાયફળમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે તેનું તેલ કે પેસ્ટ સાંધાના દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.

જાયફળમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. દૂધ સાથે જાયફળ ઘસીને ચહેરા પર લગાવવાથી ખીલ, દાગ-ધબ્બા અને કરચલીઓ દૂર થાય છે.

તે માનસિક તણાવ ઘટાડીને એકાગ્રતા વધારે છે અને શરીરમાં ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે.

More Web Stories

વાળને શાઇની અને ચમકદાર બનાવવા પીઓ આ જ્યુસ35 વર્ષની ઉંમર પછી મહિલાઓ માટે કયા હેલ્થ ડ્રિંક્સ બેસ્ટચાલતી વખતે શ્વાસ ફૂલાવો અને છાતીમાં દુખાવો થવો એન હાર્ટ બ્લોકેજના લક્ષણોપલાળેલી કાળી દ્રાક્ષ છે ‘સુપરફૂડ’? જાણો સવારે ખાવાથી શું થાય!View All