ભૂખ્યા પેટે વર્ક આઉટ કરવુ જોઇએ કે નહી ?

credits: Meta AI

ખાલી પેટે વર્કઆઉટ કરવું યોગ્ય છે કે નહીં, તેનો જવાબ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે.

આ બાબત વ્યક્તિની હેલ્થ, ફિટનેસ ગોલ અને વર્કઆઉટના પ્રકાર પર આધાર રાખે છે.

લાંબા અને હેવી વર્કઆઉટ માટે શરીરને એનર્જી (ખોરાક) ની વધુ જરૂર પડે છે.

ડાયાબિટીસ કે લો બ્લડ શુગરના દર્દીઓએ ખાલી પેટે વર્કઆઉટ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

તેનાથી શરીરમાં એનર્જી ઓછી થઈ શકે છે અને જલ્દી થાક કે નબળાઈ અનુભવાય છે.

ખાલી પેટે ભારે એક્સરસાઇઝ કરવાથી ચક્કર આવવા અથવા બ્લડ શુગર લો થવાનું જોખમ રહે છે.

એનર્જી ન હોવાને કારણે વર્કઆઉટ દરમિયાન ફોકસ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

વર્કઆઉટ પહેલાં કેળું, ઓટ્સ, દહીં અથવા ફળો જેવા હલકા અને સરળતાથી પચતા ખોરાક ખાઈ શકાય.

કસરત શરૂ કરતા પહેલા અને તે દરમિયાન શરીરમાં પાણીની કમી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

પેટ ભરીને ભારે ખોરાક ખાધા પછી તરત જ વર્કઆઉટ કરવાનું હંમેશા ટાળવું જોઈએ.

More Web Stories

ડ્રિંક સ્પાઈકિંગ એટલે શું? નશાકારક ડ્રગ્સ ઓળખવાની રીત અને સાવચેતીચોમાસામાં ચહેરા માટે આ ક્રીમ છે બેસ્ટવારંવાર ચક્કર આવવા શરીરમાં આ વિટામિનની ઉણપનું લક્ષણ છેમની પ્લાન્ટ બેડરૂમમાં રાખો છો? આ 3 ભૂલ ન કરતાView All