ક્રિસ્ટલનો કાચબો ઘરમાં રાખવાની સાચી રીત કઇ?

credits: Meta AI

ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.. આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

જીવનમાં અટકેલા કાર્યો ઝડપથી પૂરા થવા લાગે છે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિની નવી તકો મળે છે.

ઘરમાં આ કાચબો રાખવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે.ઘરના સભ્યો વચ્ચેનો પરસ્પર તાલમેલ અને પ્રેમ વધે છે.

ક્રિસ્ટલના કાચબાને હંમેશા ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ઉત્તર દિશા જળ તત્વ સાથે જોડાયેલી હોવાથી કાચબાને પાણી ભરેલા પાત્રમાં રાખવો.

પાણી સાથે ક્રિસ્ટલનો કાચબો રાખવાથી સકારાત્મક ઉર્જા બે ગણી વધી જાય છે. પાણી ભરેલા વાસણમાં કાચબો રાખવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.

કાચબાનું મોં હંમેશા ઘરની અંદરની તરફ હોવું જોઈએ, જેથી સુખ-સમૃદ્ધિ ઘરમાં આવે.

કાચબાને ક્રિસ્ટલ કે ધાતુના વાસણમાં રાખી, તેનું પાણી નિયમિત બદલતા રહો.

કાચબાને ક્યારેય સીધો જમીન પર ન રાખવો, તેને ટેબલ કે શેલ્ફ જેવી ઊંચી જગ્યાએ સ્થાપિત કરો.

કાચબાને ભગવાન વિષ્ણુના કુર્મ અવતાર અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે.

Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકો છો.

More Web Stories

માત્ર કેલ્શિયમની ઉણપ જ નહીં આ આદતો પણ હાડકાંને કરે છે નબળાશું ખરેખર દરરોજ 1 ચમચી ચિયા બીજ ખાવાથી પેટની ચરબી ઘટે છેસફરજન રાત્રે કેમ ન ખાવુ જોઇએ?શું બાંધેલો લોટ કાળો પડી જાય છે? અપનાવો આ ટિપ્સView All