કેમ આવે છે ખાટા ઓડકાર?

કેટલીક વખત લોકોને વારંવાર ખાટા ઓડકાર આવતા હોય છે જે સામાન્ય સમસ્યા નથી હોતી.

ઘણીવાર આ પેટમાં ગડબડી થવાની શરૂઆત થવાના સંકેત પણ હોય શકે છે.

ખાવા પીવાની કેટલીક આદતો પણ તેની મોટું કારણ બની શકે છે.

વધારે પ્રમાણમાં તીખું-મસાલેદાર કે ઓઈલી ભોજન કરવાથી પણ આ સમસ્યા થાય છે.

જરૂરિયાતથી વધારે ખાવું કે ખાઈને તરત સૂઈ જવાથી પણ ખાટા ઓડકાર આવે છે.

એસિડ રિફ્લક્સ અને ગેસને કારણે પણ ખાટા ઓડકાર આવવા લાગે છે.

ચા-કોફી, દારૂ કે ધુમ્રપાનની આદતથી પણ જોખમ વધી શકે છે.

જો ખાટા ઓડકાર વધારે સમય સુધી આવે કે છાતીમાં બળતરા થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

More Web Stories

ભણતી વખતે વારંવાર ભટકે છે મન? ફોકસ વધારવા અપનાવો આ રીતસ્કિન ઓઇલી લાગે છે? 10 રૂપિયામાં ચમકાવો ચહેરોકેમ ખાવી જોઇએ ઘી લગાવેલી રોટલી?બનાના ફેસ પેક સ્કીન માટે બેસ્ટ, ચહેરો ચાંદ જેવો ચમકશેView All