નવરાત્રિમાં ડાયેટમાં આ ફૂડ કરો સામેલ, રહેશો એનર્જેટિક

તાજગી અને ઝડપી ઊર્જા મેળવવા માટે સવારે સફરજન, કેળા કે દાડમ જેવા તાજા ફળોનું સેવન કરો.

પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર સાબુદાણાની ખીચડી કે ખીર ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

જટિલ કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર રાજગરાના લોટની રોટલી કે પૂરી વ્રતમાં દિવસભર સ્ફૂર્તિ જાળવી રાખે છે.

મોરૈયો પચવામાં હળવો હોય છે અને શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

થાક અને નબળાઈ દૂર કરવા માટે રોજ મુઠ્ઠીભર બદામ, અખરોટ અને મખાના જેવા ડ્રાયફ્રૂટ્સ ખાવા.

શરીરને હાઇડ્રેટ રાખવા અને પાચન સુધારવા માટે દહીં કે મોળી છાશનો આહારમાં સમાવેશ કરવો.

પૂરતી ઉર્જા માટે પોટેશિયમ અને વિટામિન્સથી ભરપૂર બાફેલા બટાકા કે શક્કરિયાં ખાવા શ્રેષ્ઠ છે.

More Web Stories

માત્ર સુંદરતા જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ ખજાનો છે ગુલાબ, જાણો ઉપાયઅપરાજિતા, આ વાદળી ફૂલ ગંભીર બીમારીનો કાળનવરાત્રિમાં આખી રાત ગરબે ઝૂમશો, બોડી હાઈટ્રેડ રાખશે આ ડ્રીંક્સવાળ ખરવા અને સૂકાપણાને દૂર કરવા માટેના કુદરતી ઉપાયોView All