નવરાત્રિમાં બોડી હાઈટ્રેડ રાખશે આ ડ્રીંક્સ, આખી રાત ગરબે ઝૂમશો
નવરાત્રિમાં આખી રાત ગરબે ઝૂમી શકશો, તમારા શરીરને એનર્જી આપશે આ બેસ્ટ ડ્રીંક્સ
લીંબુ પાણી પાણીમાં લીંબુનો રસ અને થોડું સિંધવ મીઠું ઉમેરો. તાજગી આપે છે.
છાશ ઉપવાસના નિયમોમાં મંજૂર હોય તો છાશ પીવો. તે શરીરને પ્રવાહી પૂરું પાડે છે.
નાળિયેર પાણી શરીરમાં પાણીની કમી દૂર કરવામાં મદદ કરે છે અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ આપે છે.
ફુદીનાનું પાણી પાણીમાં ફુદીનાનાં પાન અને થોડો લીંબુનો રસ મિક્સ કરો. તાજગી આપતું પીણું તૈયાર!
તરબૂચનો જ્યૂસ પાણીથી ભરપૂર તરબૂચનો તાજો જ્યૂસ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ખાંડ ઉમેરવાની જરૂર નથી.
દિવસ દરમિયાન નિયમિત પાણી પીતા રહો, તેમજ વધુ પડતી ચા અને કૉફી પીવાનું ટાળો
નવરાત્રિમાં નબળાઈ કે ચક્કર આવે તો તેને અવગણશો નહીં, આ ડ્રિંકસનું જરૂર સેવન કરો