ખાલી પેટે કે રાત્રે? કેળા કયારે ખાવા જોઈએ

કેળા ખાવા માટે સવારનો સમય સૌથી ઉત્તમ છે, પરંતુ તેને બિલકુલ ખાલી પેટે ખાવાનું ટાળવું જોઈએ.

સવારના નાસ્તામાં દૂધ, ઓટ્સ કે અન્ય ડ્રાયફ્રૂટ્સ સાથે કેળાનું સેવન કરવાથી આખો દિવસ ઊર્જા જળવાઈ રહે છે.

જિમ કે કસરત કરતા પહેલા ૪૦-૪૫ મિનિટ અગાઉ કેળું ખાવાથી શરીરને તરત જ ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.

કસરત કર્યા પછી સ્નાયુઓના થાકને દૂર કરવા અને ઝડપી રિકવરી માટે પણ કેળું ખાવું ખૂબ જ ફાયદાકારક છે.

બપોરના સમયે નાની ભૂખ લાગે ત્યારે હેલ્ધી સ્નેક્સ તરીકે કેળાનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

આયુર્વેદ અનુસાર, બપોરના ભોજન પછી કેળું ખાવાથી શરીરમાં પોષક તત્વોનું શોષણ વધુ સારી રીતે થાય છે.

રાત્રે સૂતા પહેલા કેળા ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી કફ વધવાની કે શરદી-ખાંસીની સમસ્યા થઈ શકે છે.

More Web Stories

આ લીલા પાંદડાઓ લીવરમાં રહેલી ચરબીને ઝડપથી ઓગાળશેહૃદયને સ્વસ્થ રાખવાથી લઇને વાળને મજબૂત બનાવે છે આ ફ્રૂટઆયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત, કાળા ચણાઆંતરરરાષ્ટ્રીય યોગ દિવસ, વજન ઉતારવા મહિલાઓ માટે આ યોગ શ્રેષ્ઠView All