શાકાહારી લોકો માટે વિટામિન બી12નો સ્ત્રોત

વિટામિન B12 સામાન્ય રીતે પ્રાણીજન્ય ખોરાકમાંથી વધુ મળે છે, પરંતુ શાકાહારી લોકો માટે નીચેના સ્ત્રોત ઉત્તમ સાબિત થઈ શકે છે:

ફર્મેન્ટેડ ફૂડ જેવા કે ઇડલી, ઢોંસા અને ઢોકળા જેવા આથો આવેલા ખોરાકમાં વિટામિન B12 નજીવા પ્રમાણમાં રહેલું હોય છે

ખાસ કરીને 'શીતાકે મશરૂમ'માં વિટામિન B12 પ્રમાણમાં સારી માત્રામાં જોવા મળે છે.

: બજારમાં મળતા ફોર્ટિફાઇડ અનાજ (Cereals), ઓટ્સ અને પ્લાન્ટ-બેઝ્ડ મિલ્ક (સોયા કે બદામનું દૂધ)માં B12 અલગથી ઉમેરેલું હોય છે.

સ્વિસ, મોઝરેલા અને કોટેજ ચીઝ વિટામિન B12 નો એક સ્વાદિષ્ટ અને સમૃદ્ધ શાકાહારી સ્ત્રોત છે.

દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ, રોજ એક ગ્લાસ દૂધ, દહીં અથવા પનીરનું સેવન કરવાથી વિટામિન B12 ની કમી સરળતાથી પૂરી થાય છે.

More Web Stories

રોજે કેટલી બદામ ખાવી જોઇએ?ઉનાળામાં કયા ફ્રુટ વધારે ખાવા હિતાવાહ?ટ્રેન્ડમાં ચાલી રહેલા 'ગ્રીન બ્યુટી'ના કેટલા છે ફાયદા?, જાણોબરછટ વાળને સિલ્કી બનાવશે આ હેર માસ્કView All